કોયડો – ખુનીને બચાવો! Suresh Jani 19/06/2019 0 એક ખુનીને મોતની સજા ફરમાવવામાં આવી છે. તેને ત્રણ વિકલ્પો આપવામાં આવે છે. એક રૂમમાં બળબળતી આગ છે. બીજા રૂમમાં પિસ્તોલ ભરેલા દસ પોલિસ શૂટ કરવા તૈયાર છે. ત્રીજા રૂમમાં ત્રણ વર્ષથી ભૂખ્યા દસ સિંહો છે. પ્રશ્ન – ખુનીએ કયો રૂમ પસંદ કર્યો? જવાબ જુઓ ત્રીજો રૂમ કારણકે, ત્રણ વરસથી ભૂખ્યા સિંહો અત્યાર સુધીમાં મરી ચુક્યા હોય.