ઉખાણું – ૪ Suresh Jani 01/07/2019 0 ભીખારી નથી તો પણ પૈસા માગું છું. છોકરી નથી તો પણ પર્સ રાખું છું. પુજારી નથી તો પણ ઘંટડી વગાડું છું. હું કોણ? જવાબ જુઓ બસ કન્ડક્ટર