ગુજ્જુવાણી પર હોબી
એક સાવ નવો નક્કોર વિભાગ ગુજ્જુવાણી પર શરૂ થાય છે.
ડલાસ, ટેક્સાસ યુ.એસ.એ. ખાતે રહેતા ૭૬ વર્ષના નવયુવાન(!)
શ્રી. સુરેશ જાની
આ વિભાગમાં અવનવી હોબીઓ આપણને પીરસવાના છે.
રસ ધરાવતા મિત્રોને એમની કારીગીરી ઈમેલથી તેમને મોકલવા વિનંતી છે
– sbjani2006@gmail.com