કોયડો – ૧
- કયો ડ્રેસ પહેરી શકાતો નથી?
- કઈ ચીજ બહાર મફત મળે છે, પણ હોસ્પિટલમાં એની કિમત ચૂકવવી પડે છે?
- રસોડાની કઈ ચીજ તમે ખરીદી શકો છો, પણ ખાઈ શકતા નથી?
- તમે અંધારામાં ઊભા છો. તમારી પાસે દીવો, મીણબત્તી અને ફાનસ છે. તમે પહેલું શું પ્રગટાવશો?
- એ શું છે જે તડકામાં સૂકાતું નથી?
1. એડ્રેસ બે ઓક્સિજન ચાર દીવાસળી