કોયડો – કેટલા ચોરસ?

કોયડો – કેટલા ચોરસ?

આમાં કુલ કેટલા ચોરસ છે?


૫૨
શી રીતે? આ  વિડિયો જુઓ

પણ એમાં તો ૫૧ ચોરસ જ  છે. ૫૨ શી રીતે ? બાવનમો આ ‘ર્યો !

અને બહુ ચોખલિયાવેડા કરવા હોય તો…..
દરેકે દરેક ચોરસમાં બે ચોરસ છે !
એક બોર્ડર વાળો અને એક બોર્ડર વિનાનો !!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!