કોયડો – દીકરીનું નામ
રમેશ ભાઈ એક નામ બોલી ને બૂમ પાડે તો તેમની દિકરી જવાબ આપે
જો તે નામ બે વાર બોલે તો તેમની પત્ની જવાબ આપે
જો તે નામ ત્રણ વાર બોલે તો તેમની સાસુ જવાબ આપે
તો રમેશ ભાઈ ની દિકરી નુ નામ શું હશે ?
નીમા
ગુજ્જુવાણી ના ખજાના માંથી
error: Content is protected !!