Author: ગુજ્જુવાણી
ગુજરાતી વાર્તાઓ અને નવલકથાઓ ને વિશ્વ ના દરેક ખૂણા માં પહોંચાડવાનો અમો પ્રયાસ કરી રહ્યા છે. 21મી સદીમાં પણ આપણી માતૃભાષા જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે વધુ માં વધુ વાર્તાઓ અને નવલકથાઓ આ વેબસાઈટ પર નિયમિત મૂકતા રહીશુ. જય જય ગરવી ગુજરાત !!!